મયુર સિહ રાણાના પિતરાઇ ભાઈ પ્રદીપ સિહ ઝાલાએ મીડિયા સામે સ્પષ્ટ કીધી આવી વાત, આરોપીને હાજર નહીં કરવામાં આવે તો થશે આંદોલન…

આરોપીને 24-48 કલાકમાં હજાર નહીં કરવામાં આવે તો થશે આવું...
આરોપીને 24-48 કલાકમાં હજાર નહીં કરવામાં આવે તો થશે આવું...

હાલના સમયના અંદર દેવાયત ખવડ અને મયુર સિહ રાણા વચ્ચે બનેલી ઘટનાને લઈને હવે મયુર સિહ રાણાના ભાઈ મીડિયામાં આવ્યા છે જેમાં તમને મોટી માંગ કરી છે.

મયુર સિહ રાણાના પિતરાઇ ભાઈ પ્રદીપ સિહ ઝાલાએ જણાવ્યુ હતું કે દેવાયત ખવડ વિરુધ્ધ હત્યાની કોશિશ સહિત કલમ નોધાઈ છે મયુર સિહ અને દેવાયત ખવડ વચ્ચેના જગડાની શરૂઆત સોશિયલ મીડિયા પર અપશબ્દો બોલવાથી થઈ હતી.

આ બનાવમાં પોલીસે મયુર સિહ વિરુધ્ધ કાર્યવાહી કરી હતી આમ છતાં પણ દેવાયત ખવડે પાછણથી આવી હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.

જેમાં મયુર સિહ રાણાના પિતરાઇ ભાઈ પ્રદીપ સિહ ઝાલાએ જણાવ્યુ હતું કે દેવાયત ખવડ કહેતા હતા કે મને કાઇ ફરક નથી પડતો પોલીસ મારા ખીચામાં ફરે છે આવું કહેતા ફરતા હતા આને લઈને પ્રદીપ સિહ ઝાલાએ કહ્યું છે.

કે આરોપીને 24-48 કલાકમાં પકડવામાં નહીં આવે તો મયુર સિહના પરિવાર ધ્વારા આંદોલન કરવામાં આવશે કમિશનર ઓફિસની બહાર હાલમાં આવી વાત મયુર સિહ રાણાના ભાઈ પ્રદીપ સિહ ઝાલાએ મીડિયા સામે જણાવી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*