જુનાગઢની આ શાણા કે જ્યાં ભલભલા વિધ્યાર્થીઓ અભ્યાસ કરતાં ડરે છે, જોઈલો એવું તો શું છે શાણામાં…

જુનાગઢની આ શાણા કે જ્યાં ભલભલા વિધ્યાર્થીઓ અભ્યાસ કરતાં ડરે છે
જુનાગઢની આ શાણા કે જ્યાં ભલભલા વિધ્યાર્થીઓ અભ્યાસ કરતાં ડરે છે

હાલમાં જુનાગઢની ભેંસાણની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોવા મળતા ભલભલા વિધ્યાર્થીઓ આ જગ્યાએ અભ્યાસ કરતાં ડરે છે વર્ષ 2018થી લઈને આ શાણાને લઈને સરકારના અનેક રજૂઆતો કરવામાં આવી છે.

ચાર વર્ષ વીતી ગયા બાદ પણ આ શાણાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી આ શાણાના સમરકમને લઈને નિર્ણય નહીં લેવાતા ભેંસાણની પ્રાથમિક શાળા જર્જરિત હાલતથી વાલીઓ પણ બાળકોને અભ્યાસ કરવા માટે રોકે છે.

આ સાથે ત્રણ ક્લાસરૂમમાં 103 વિધ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે હાલમાં આ શાણાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળે છે જેના કારણે વિધર્થીઓ ડરતા ડરતા અભ્યાસ કરે છે.

આ શાણા ફક્ત 5 શિક્ષકો પર જ નિર્ભર છે ધોરણ 1 થી 8 ના વિધ્યાર્થીઓને ત્રણ સમાવી દેવામાં આવ્યા છે હાલમાં જુનાગઢની આ શાણામાં અભયા કરતાં તમામ વિધ્યાર્થીઓ ડરે છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*