
મંદિર એક પવિત્ર જગ્યા છે જ્યાં લોકો ભગવાનની પ્રાર્થના કરવા માટે આવે છે જ્યાં ગણા લોકો એવી હરકતો કરે છે જેના કારણે ભગવાન પણ નારાજ થઈ જાય છે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે.
મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની અંદર એક યુવકે ભગવાન શિવના મંદિરમાં જઈને એવી હરકત કરી જેના કારણે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવ્યા હતા આને લઈને લોકોએ ધરપકડની માંગ પણ કરી હતી.
આરોપ છે કે ઈન્દોરમાં રહીને ટાયર પંચરની દુકાન ચલાવનાર વસીમ નામના યુવાને વિશ્વેશ્વર મહાદે મંદિરમાં પોહોચ્યો હતો અને ગર્ભગૃહની સામે અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો.
તેના આવા ખરાબ કૃત્ય સમયે મંદિરમાં ગણા લોકોની હાજરી હતી આના કારણે શ્રધ્ધાનુંઓને ભારે આઘાત લાગ્યો હતો અને પોતાના મોઢા સંતાડવા લાગ્યા હતા આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે.
Leave a Reply