
હાલમાં સોશિયલ મીડિયાના અંદર એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે હાલમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાઇરલ થતાં રહે છે ત્યારે હાલમાં એક અજબ અને ચમત્કારિક વિડીયો સામે આવ્યો છે.
વિડિયોમાં ત્રણ આંખવાળું બાળક જોવા મળે છે હાલમાં બાળકના આ વિડિયોને જોઈને લોકો ચોકી ગયા છે હાલમા સામે આવેલા વિડીયો બધા લોકોને મુંજવણમાં મૂકી દીધા છે.
આ વિડિયોને લઈને દાવો કરવામાં આવે છે કે બાળકનો જન્મ જર્મનીમાં થયો છે અને ગણા બધા લોકો આને ભગવાનનું રૂપ માની રહ્યા છે અને ગણા લોકો આને ભગવાનનું રૂપ પણ માની રહ્યા છે.
હાલમાં આ બાળકને જોઈને બધા લોકો આશ્ચર્યમાં મુકાય છે ત્યારે હાલમાં વધુ એક આવા બાળકનો જન્મ થતાં લોકોને ભગવાનની યાદ આવી ગઈ છે.
Leave a Reply