
ખેડૂતો ખેતરમાં વાવેલા પાકને અનેક નુકસનોથી બચવા માટે ખેતરોમાં અનેક પ્રકારના ઉપાયો કરીને જટ્કા મશીન લગાવે છે હાલમાં ખેડૂતો પોતાની પાકની સંપૂર્ણ રક્ષા થયા તે માટે કરંટવાળો તાર મૂકીને પાકનું રક્ષણ કરે છે.
ગણી વાર આવા તારાથી કારણે માનવીને જ નુકસાન થયા છે ત્યારે હાલમાં આવા પ્રકારની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે કહેવામા આવે છે કે તાપી જિલ્લામાં કરંટવાળા તારના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ અવસાન થયા હતા.
એક જ પરિવરમાથી ત્રણ લોકોની ડોલી ઉઠતાં પરિવારમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે મળતી માહિતી અનુસાર તાપી જીળાના વાલોડ તાલુકના મોરદેવી ગામમાં રહેતા એક ખેડૂતે પાકને જાનવરોથી બચાવવા માટે કરંટવાળી વાળ કરી હતી.
જેમાં આ તારનો કરંટ લગતા એક જ પરિવારના માતા પિતા અને પુત્રના અવસાન થયા હતા આના કારણે સમગ્ર ગામમાં શોગ છવાઈ ગયો હતો.
Leave a Reply