
સમગ્ર દેશ ભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે હાલમાં કાળજું કંપાવી નાખે તેવી એક ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર એક કાર સામેથી આવેલી બસ સાથે અથડાતાં ગંભીર અકસ્માત થયો હતો.
આ ઘટના એટલી ગંભીર હતી કે કારમાં સવાર ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ ગમખ્વાર અકસ્માતની ઘટના જાલોરમાથી સામે આવી છે જેમાં વિરમ દેવ સરકારી કોલેજના વિધ્યાર્થી સંગ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટના બનતાની સાથે જ ચારેય બાજુ દુખની લાગણી પ્રસરી ગઈ હતી આ ઘટના બનતાની સાથે જ પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે આવી પોહોચ્યા હતા આ ટક્કર એટલી જોરદાર હતી કે કારણો ભુક્કો થઈ ગયો હતો.
Leave a Reply