
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ આજે બપોરે 1:30 વાગ્યાથી રાયપુરમાં રમાશે જે આ મેચ જીતશે તે વનડે સીરીઝ જીતશે આ મેચમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
અત્યાર સુધી આ મહાન રેકોર્ડ રમનાર વિશ્વનો કોઈ બેટ્સમેન પોતાના નામે કરી શક્યો નથી જો વિરાટ કોહલી આજે ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડેમાં 111 રન બનાવશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ સક્રિય બેટ્સમેન બની જશે.
અત્યાર સુધી આ મહાન રેકોર્ડ રમનાર વિશ્વનો કોઈ પણ બેટ્સમેન પોતાના નામે કરી શક્યો નથી.જો વિરાટ કોહલી આજે ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડેમાં 111 રન બનાવશે તો તે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરશે.
આ સિદ્ધિ મેળવનાર સચિન તેંડુલકર પછી બીજો ભારતીય બેટ્સમેન હશે. હાલમાં રમી રહેલા ક્રિકેટરોમાં વિરાટ કોહલી આ રેકોર્ડ બનાવનાર પ્રથમ બેટ્સમેન હશે. વિરાટ કોહલીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24,889 રન બનાવ્યા છે જણાવી દઈએ કે સચિન તેંડુલકરે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 34357 રન બનાવ્યા છે.
Leave a Reply