
હાલમાં દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં મોબાઇલમા ગેમ રમવા બાબતે કિશોરની હત્યા કરવામાં આવી છે ગાંધીનગરના નારદીપુરમાંથી હાલમાં આ મોટી ઘટના સામે આવી છે.
શાણાએથી ઘરે આવતા બાળક સાથે ગેમ રમવાની લઈને માથાકૂટ થઈ હતી કહેવામા આવે છે કે બોલાચાલી બાદ કિશોર પર છરીના ઘા કરવામાં આવ્યા હતા પોલીસે આ ઘટા ચાર તરુણ લોકોની ધરપકડ કરી છે.
સામાન્ય બાબતે બોલાચાલી થતાં હાલમાં બાળકની કરૂણ હત્યા કરવામાં આવી છે મોબાઈલ ગેમ રમવા બાબતે હાલમાં ગાંધીનગરના નારદીપુરમાંથી વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે.
આવી અનેક પ્રકારની ઘટના સામે આવતી રહે છે ત્યારે હાલમાં વાલીઓ માટે આ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply