ભારતમાં આવશે કેન્સરની સુનામી, અમેરિકના ડોક્ટરની ખાસ મોટી ચેતાવણી….

ભારતમાં આવી શકે છે કેન્સરની સુનામી
ભારતમાં આવી શકે છે કેન્સરની સુનામી

હાલના સમયના અંદર ભારતને લઈને અનેક પ્રકારની ચેતાવણી આપવામાં આવે છે ત્યારે હાલના સમયના અંદર ભારતને લઈને અમેરિકના ડોક્ટરે મોટી ચેતાવણી આપી છે.

જેને લઈને કહેવામા આવે છે કે ભારતમાં કેન્સરની ત્સુનામી આવી શકે છે હાલમાં આ સમાચાર સાંભળતા જ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અમેરિકના ડોક્ટરે શા માટે ભારત વિષે આવું કહ્યું તેમણે તેનું પણ કારણ જણાવ્યુ છે.

આ ચેતાવણી અમેરિકમાં મોટું નામ ધરાવતા ડોક્ટર ધ્વારા આ ચેતાવણી કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે ગ્લોબલાઇજેશન વધતી જતી અર્થવ્યવસ્થા આનું કારણ છે.

કહેવામા આવે છે કે અમેરિકન ડોક્ટર જ્હોન અબ્રાહમ ધ્વારા આ મોટી ચેતાવણી કરવામાં આવી છે હાલમાં તેમણે ભવિષ્યને લઈને આ મોટી વાત કહી છે આના કારણે ભારતના ડોકટરોએ પગલાં લેવા પડશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*