
હાલમાં વડોદરામાથી ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં કહેવામા આવે છે કે નાની બાળકી કચરાના ઢગલામાથી મળી આવી હતી પોલીસને ટીમે આ બાળકીને હોસ્પીટલમાં દાખલ કરી હતી.
મળતી માહિતી અનુસાર બાળકી હાલમાં તૈયાર છે પરંતુ આ વાત ત્યારે સામે આવી જ્યારે એક છોકરો છોકરી સાથે હોસ્પીટલમાં આવ્યો હતો અને તપાસ દરમિયાન ડોક્ટરોને શક થતાં તેમણે પોલીસને કોંટેક્ટ કર્યો હતો આ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
જ્યારે છોકર છોકરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે આખી હકીકત સામે આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે બંને વચ્ચે શારીરિક સંબધો બંધાયા છે અને બંને એકબીજાને ઓળખે છે અને ત્યારે સામે આવ્યું હતું કે યુવતી ગર્ભવતી બની હતી.
અપશબ્દોના ડરના કારણે આ બંનેએ આ વાત પરિવારથી છુપાવી હતી છોકરાએ પોલીસને જણાવ્યુ કે લગ્નના બે દિવસ પહેલા જ યુવતીને દુખાવો ઉપડયો હતો અને તેને તે હોસ્પીટલમાં લઈ જતો હતો પરંતુ બાળકીનો જન્મ રિક્ષામાં જ થયો હતો આ બાદ તે યુવતીને ત્યાં છોડીને જતો રહ્યો હતો હાલમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
Leave a Reply