
હાલના સમયના અંદર નિધનને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે કહેવામા આવે છે કે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના ભાઇનું દુખદ અવસાન થઈ ગયું છે.
હાલના સામના અંદર આને લઈને હોસ્પિટલ પર બેદરકારીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે હાલના સમયના અંદર લોકોએ આને લઈને હોસ્પીટલમાં હોબાળો મચાવ્યો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના ભાઈ નિર્મલ ચૌબેનું ભાગલપુરની હોસ્પિટલમાં નિધન થયું છે પરિવારનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે તેનું મોત થયું છે.
જે સમયે તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તેને સમયસર તબીબોની સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું હતું આ મામલામાં હોસ્પિટલે બે ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરી દીધા છે.
Leave a Reply