
આજે આપણે અભિનેત્રી વિદ્યા બાલ વિષે વાત કરવાના છીએ તમને જણાવી દઈએ કે વિદ્યા બાલનના સિધ્ધાર્થ સાથે ત્રીજા લગ્ન કર્યા છે તમને જણાવી દઈએ કે વિદ્યા બાલને સિધ્ધાર્થ રોજ કપૂરની ત્રીજી પત્ની છે.
સિધ્ધર્થે પોતાના પહેલા લગ્ન આરતી સાથે કર્યા હતા આ લગ્ન વધારે સમય ના ટકી શક્યા અને બંનેએ છૂટાછેડા લઈ લીધા આ બાદ સિધ્ધર્થે કવિતાથી લગ્ન કર્યા હતા તેમના આ લગ્ન પણ ના ટકી શક્યા આ બાદ તેમણે 2011માં છૂટાછેડા લઈ લીધા.
આ બાદ સિધ્ધાર્થનું દિલ વિદ્યા બાલ પર ટકી ગયું જ્યા વિદ્યા બાલનને મનાવવા માટે સિધ્ધર્થને ગણી બધી મહેનત પણ કરવી પડી હતી આ બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ફેયર એવોર્ડમાં થઈ હતી.
આ બાદ આ બંનેની મુલાકાત કરણ જોહરે આ બંનેની મુલાકાત કરાવી હતી આ બાદમાં આ બંનેએ આગળ જતાં લગ્ન કરી લીધા હતા અને હાલમાં આ બંને પતિ પત્ની છે.
Leave a Reply