
હાલના સમયના અંદર વિજય સુવાણાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને હાલમાં તેમનો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેમણે જણાવ્યુ છે કે હું આજથી નવું જીવન જીવવા માંગુ છે.
તેમણે આગળ વધીને એ પણ જણાવ્યુ કે હું હાલમાં રાજકારણમાં જોડાઈને લોકોની સેવા કરવા માંગુ છે આ માટે હવે આ મારો છેલ્લો પ્રોગ્રામ હશે આ સાંભળીને દર્શકોના દિલ તૂટી ગયા છે.
હાલના સમયના અંદર તેમણે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ કર્યો છે આ સાથે ગમન સાંથલે પાનાં વિજય ભાઈને જણાવ્યુ હતું કે હું આજથી હવે કોઈ બર્થડે વિડીયો વિશ નહીં કરું.
હાલમાં બે દિવસ સુધી ગમન સાંથલે પ્રોગ્રામ બંધ કર્યા હતા હાલના સમયના અંદર દર્શકો માટે ખૂબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોકસમાં જણાવો.
Leave a Reply