
હાલમાં કડકડાટી ઠંડીમાં પણ રાહુલ ગાંધી ટૂંકી બોયની ટી શર્ટ પહેરીને ફરે છે હાલમાં આને લઈને પત્રકારો ધ્વારા પુછવામાં આવેલા પ્રશ્ન અંગે જવાન આપતા રાહુલ ગાંધી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
હાલના સમયના અંદર રાહુલ ગાંધી કોંગ્રેસ સ્થાપના દિવસ દરમિયાન કાર્યક્રમમાં પોહોચ્યા હતા આ દરમિયાન તેમને ટી શર્ટને લઈને તેઓએ મૌન તોડ્યું હતું અને વાત જણાવતા તેઓ ચર્ચામાં આવ્યા હતા.
જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ સ્થાપના દિવસ દરમિયાન કાર્યક્રમમાં જતાં હતા ત્યારે પત્રકારે પૂછ્યું કે આજે પણ આ ટી શર્ટ આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યુ કે હાલ ટી શર્ટ ચાલી રહી છે કામ નહીં કરે ત્યારે જોઈશું.
તેમને હસતાં હસતાં આ આવો જવાબ આપ્યો હતો આના કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે ગણા બધા લોકો ટી શર્ટને લઈને જવાન માંગતા હતા આ દરમિયાન રાહુલે આ અનોખો રાજ બતાવી દીધો હતો.
Leave a Reply