
ઈશ્વર ક્યારે શું કરે છે તે કોઈ નથી જાણતું હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પરિવારનો ખુશીનો દિવસ માતમમા ફેરવાઇ ગયો છે કહેવામા આવે છે.
કે વડોદરા શહેરના ઓથોપીડિક અને મેતેનીટિવ હોસ્પીટલમાં ડિલિવરી દરમિયાન માતા અને નવજાત શિશુનું દુખદ અવસાન થયું છે આ દુખદ ઘટનાને કારણે આખા પરિવારમાં શોગનો માહોલ છવાઈ ગયો હતો.
આ સાથે આ સમગ્ર ઘટના બાદ ડોક્ટર પર માતા અને શિશુનું અવસાન થવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે અને હાલમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ડોક્ટરે જણાવ્યુ હતું કે પરિવારે નોર્મલ ડિલિવરીની જીદ પકડી રાખવાને કારણે આ સમગ્ર ઘટના સર્જાઈ છે.
યુવરાજ વાઘેલા એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતા તેમની પત્ની અનીતા બીજીવાર ગર્ભવતી બનતા તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં અનીતા બહેનની ડિલિવરી થતાં બાળકનો જન્મ થયો હતો ર્ત્યારે ડોકટરોએ જણાવ્યુ કે બાળકનો સ્વાસ રૂંધાય છે.
આ વાદમાં ડોક્ટરે પરિવાર સામે બાળકને મરુત જાહેર કર્યો હતો અને માતાની ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી જેનું પરિવારને જણાવવામાં આવ્યું હતું આના બાદ માતાને મૃત જાહેર કરવામાં આવી હતી.
Leave a Reply