
હાલમાં સોશિયલ મીડિયાની અંદર ભાઈ બહેનના અનેક જગડાના વિડીયો સામે આવે છે હાલમાં આવા જ પ્રકારનો એક અનોખો વિડીયો સામે આવ્યો છે જ્યાં લોકો ધ્વારા તેને ખૂબ જ પ્રેમ આપવામાં આવે છે.
આ પ્રકાના વિડીયો યુજર્સને પણ ખૂબ જ ગમે છે જે માટે તેઓ પોતાનો પ્યાર કોમેન્ટ બોક્સમાં વારસાવે છે વાઇરલ વિડિયોમાં ભાઈ બહેન સાથે એક માતા હોય છે.
જેમાં માતા ધ્વારા બાળકને પ્રશ્ન પુછવામાં આવે છે જે ન આવડવાને કારણે માતા તેને મજાકમાં મારે છે આ સમગ્ર ઘટના જોઈ નાનકડી બહેન ભાઈને બચાવવા દોડે છે અને માતા સામે પડી જાય.
પોતાની ક્યૂટ અડાઈગીથી હાલમાં નાની એક બાળકીએ ભાઈ સાથેની આટલી મોહબ્બ્તથી હાલમાં દર્શકો વચ્ચે ખાસ જગ્યા બનાવી હોય એમ લાગે છે લોકો ધ્વારા આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
Leave a Reply