
દેશમાં ગણી બધી એવી જગ્યાઓ છે જ્યાં સંતો અને મહંતો તપસ્યા કરે છે આ સાથે તેઓ ભગવાનની આરાધ્ય કરે છે આજે આપણે એવા જ એક સંતની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓએ પોતાના માથાની અંદર ઘઉં ઉગાડીને ભગવાનની તપસ્યા કરી છે.
હાલમાં સંતો આને જ્વાળા કહે છે કહેવામા આવે છે કે દર વર્ષે સંત માથામાં ઘઉં ઉગાડે છે આ સાથે આટલી ઠંડીમાં તેઓ માથામાં ઘઉંને પાણી પીવડાવે છે.
ચોકાવનારી વાત તો એ છે કે સંતના માથામાં જરા પણ માટી નથી છતાં પણ તેઓના માથા પર ઘઉં ઊગી રહ્યા છે હાલમાં આ ઘટના સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહી છે.
વર્ષો પહેલાની જૂની તપસ્યા આ સંતો આજે પણ ભૂલ્યા નથી આજે પણ ગણી જગ્યાઓ એવી છે જ્યાં સંતો આવી તપસ્યાઓ કરી પોતાનું જીવન ભગવાનના નામે કરે છે હાલમાં આ ઘટના જાણીને તમામ લોકો ચોકી ઉઠ્યા છે.
Leave a Reply