
હાલના સલમાન ખાન અને આદિલ સાથેના કોલ રેકોડિંગ વાઇરલ થઈ રહ્યું છે જેમાં સલમાન અને આદિલ વચ્ચે થયેલી વાતનો હાલમાં ખુલાસો થઈ રહ્યો છે હાલમાં રાખી સાવંત અને આદિલ બંને સાથે જીવન પસાર કરી રહ્યા છે.
આ સાથે કાલે આદિલે રાખી સાવંતને લગ્નની શુભેચ્છાઓ પણ પાઠવી છે આ બાદમાં રાખીએ જણાવ્યુ હતું કે સલમાન ખાને આદિલને ફોન કરીને સમજાવ્યું હતું અને આના જ કારણે આદિલે નિકાહના બારમાં બતાવ્યુ હતું.
આદિલે જણાવ્યુ હતું કે મારા પર સલમાનનો ફોન આવ્યો હતો તેમણે જણાવ્યુ હતું કે જે પણ છે તેનો સ્વીકાર કરો જો સ્વીકારવી હોય તો હા કહી દે અને ન સ્વીકારવી હોય તો ના પાડી દો પરંતુ જે સત્ય છે તેને જાહેર કરો અને ફેસ કરો.
આ બાદ રાખીએ જણાવ્યુ કે બીજાથી પ્રેશર આવે તો સહન કરો છો હવે પત્નીનું પ્રેશર પણ સહન કરો આ બાદ રાખીએ સલમાન ખાનનું કરિયર બચાવ્યું હતું આ બાદ તેમણે જણાવ્યુ કે દરેક વખતે સલમાન ખાન મને બચાવવા માટે આવ્યા છે.
Leave a Reply