શું હવે અકસ્માત બાદ ક્રિકેટમાં વાપસી કરી શકશે ઋષભ પંથ, ડોક્ટરે જણાવી સમગ્ર હકીકત…

ઋષભ પંથની મેદાનમાં ક્યારે થશે વાપસી
ઋષભ પંથની મેદાનમાં ક્યારે થશે વાપસી

ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે ઉત્તરાખંડના રૂરકીમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો ઋષભ પંતની દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઋષભ પંતના ચાહકો હવે જાણવા માંગે છે કે તે ક્યારે મેદાન પર પાછો ફરશે વળી હવે રિષભનું લેટેસ્ટ હેલ્થ અપડેટ શું છે ઓર્થોપેડિક સર્જન મનોજ સોનીએ જણાવ્યું કે તેમને ચહેરા પીઠ અને પગમાં ઈજાઓ થઈ છે.

અસ્થિબંધનની ઇજાને કારણે તેને સાજા થવામાં 3 થી 6 અઠવાડિયા લાગી શકે છે તેણે કહ્યું કે જો ગ્રેડ 3 ટાયર છે તો લિગામેન્ટમાં 4 થી 6 મહિનાનો સમય લાગી શકે છે આવી સ્થિતિમાં તેના IPL રમવા પર પણ મોટો સવાલ ઉભો થયો છે.

હાડકા અને સાંધાના નિષ્ણાત ડૉ. વિષ્ણુ વાજપેયીએ જણાવ્યું કે અસ્થિબંધનની ઈજાની સફળ સારવાર શક્ય છે મેદાનમાં પણ ખેલાડીઓને આવી ઈજાઓ થવી સામાન્ય બાબત છે ટૂંક સમયમાં તેની મેદાનમાં વાપસી પણ શક્ય છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*