
સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ સતત વધતી જાય છે ત્યારે હાલમાં વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ત્રણ બહેનો એક સાથે વિધવા બની હતી આ ધ્રુજાવી નાખનાર ઘટના શુક્રવારના રોજ બની હતી.
કહેવામા આવે છે કે આ ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવો ગુમાવ્યા છે અને બીજા ચાર લોકોને દુખદ ઇજાઓ થઈ છે જ્યારે આ ઘટનામાં ચાર બહેનો વિધવા બની છે આ ઘટના બનતાની સાથે જ મૃતકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ સમગ્ર ઘટના રાજસ્થાનના સરદારના રતનગઢમાં રાત્રે સર્જાયો હતો જ્યાં એક બોલેરો કાર ટેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ અકસ્માત બાદ હાઇવે પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
આ ઘટના બનાતની સાથે જ લોકોએ બચાવ અંગેની કામગીરી શરૂ કરી હતી હાલમાં આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે કહેવામા આવે છે કે બે ભાઇઓના લગ્ન થયા હતા જે બાદ આગળની વિધિ કરવા જઈ રહ્યા હતા આ દરમિયાન અવસાન થયું હતું.
Leave a Reply