
દોસ્તો કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લાંબા સમય સૂધી રિલેશનમાં રહ્યા બાદ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા પણ તેમના દરેક ફેન્સ વિચાર કરે છે કે તેમના લગ્નમાં બૉલીવુડ સ્ટાર કેમ આવ્યા નથી.
તો દોસ્તો તમને જણાવી દઈએ કે 7 ફેબ્રુઆરી એ સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં કરણ જોહર મનીષ મલ્હોત્રા અને શાહીદ કપૂરની આખી ફેમેલિ સાથે બધા સ્ટાર્સ હાજર રહ્યા હતા.
પરંતુ બૉલીવુડના બીજા ઘણા સ્ટાર્સ હાજર રહ્યા ન હતા તેનું ખાસ કારણ એ હતું કે તે જ સમયે મુંબઇમાં પણ એક લગ્ન થઈ રહ્યું હતું અને તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટાં પ્રોડ્યુસર રમેશ તોરાનીની દિકરી રવિના તોરાનીના લગ્ન હતા.
આ લગ્નમાં બૉલીવુડના મોટાં મોટાં સ્ટાર દેખાયા હતા સુનીલ શેટ્ટીથી લઈને રવિના ટંડન સુધી સ્ટાર હાજર રહ્યા હતા પણ સવાલ એ છે કે આખરે બૉલીવુડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી ના લગ્નમાં કેમ ન આવ્યા તો જવાબ એ છે કે રમેશ તોરાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાનેમાને પ્રોડ્યુસર ચહેરો છે.
એટલે તેમની ઇન્વિટેશન કોઈ રિજેક્ટ કરી શકતું નથી ચાહે કોઈ નાનું હોય કે મોટું એટલે બધા મોટાં મોટાં સ્ટાર્સ રમેશ તોરાનીની દિકરીના લગ્નમાં હાજર રહ્યા હતા.
Leave a Reply