
હાલમાં કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન થઈ ગયા છે કહેવામા આવે છે કે આ લગ્ન આ વખતે થોડા ફીકા રહ્યા છે કારણકે આ લગ્નમાં સ્ટાર્સ ગણા ઓછા પ્રમાણમા આવ્યા છે.
કહેવામા આવે છે કે આ લગ્નમાં બોલિવુડમાં માત્ર કરણ જોહર અને શાહિદ કપૂરે જ હાજરી આપી હતી આના સિવાય મનીષ મલ્હોત્રાએ લગ્નમાં હાજરી આપી હતી આખરે કિયારા અને સિધ્ધાર્થના લગ્નમાં બધા સ્ટાર્સ શા માટે ન પોહોચ્યા હવે આનું કારણ સામે આવ્યું છે.
જે દિવસે સિધ્ધાર્થ અને કિયારાના લગ્ન હતા આજ સમય દરમિયાન બૉલીવુડમાં બીજા એક મોટા લગ્ન હતા અને આ લગ્નમાં સુનિલ શેટ્ટીથી લઈને રવિના સુધીના તમામ મોટા સ્ટાર્સે હાજરી આપી હતી કહેવામા આવે છે કે ફિલ્મ ઇદ્રસ્ટ્રીના મોટા પ્રોડ્યુસરની દીકરીના લગ્ન હતા.
આ લગ્નને ધ્યાનમાં રાખીને કાલે મોટું ફંક્શન રાખવામા આવ્યું હતું જેમાં બોલિવુડમાં મોટા મોટા સુપર સ્ટાર્સ આવ્યા હતા આ જ કારણે છે કે કિયારા અને સિધ્ધાર્થના લગ્નમાં સ્ટાર્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવ્યા હતા.
Leave a Reply