
અભિનેત્રી ઋતિક રોશનની ફિલ્મ વિક્રમ વેઢા ફ્લોપ થવાને કારણે તેમણે પોતાની એક્ટિંગ પર પણ વિશ્વાસ રહ્યો ન હતો આના કારણે અભિનેતા હાલમાં ઓડિયન્સની પસંદગીના આધારે કામ કરવા માંગે છે.
પરંતુ એ વાત હાલમાં સત્ય છે કે અભિનેતા ઋતિક રોશન એક્ટિંગમાં પોતાનું પ્રદર્શન ખૂબ જ સારી રીતે કરે છે આ સાથે લૂકમાં પણ અભિનેતા ઋતિક રોશનનો નંબર આવે છે.
આ ફિલ્મમાં માટે ઋતિક રોશનને પસંદ કરવામાં આવ્યા હતા જેમાં ઋતિક રોશન રાવણનો કિરદાર કરવા માંગતા હતા હાલમાં ઋતિક રોશને આ ફિલ્મને ઠુકરાવી નાખી છે જેના કારણે તેમણે મોટું નુકસાન થયું છે.
અભિનેતાનું કહેવું છે કે તે નેગેટિવ રોલ કરવાની ભૂલ રિપીટ કરવા નથી માંગતો દિગ્દર્શક નિતેશ તિવારી લાંબા સમયથી રામાયણને મોટા પડદા પર લાવવા માંગે છે. તેણે અનેક પ્રસંગોએ આ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તે નિર્માતા મધુ મન્ટેના અને અલ્લુ અરવિંદ સાથે ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છે.
Leave a Reply