અચાનક સલમાન ખાન શા માટે બોલિવૂડમાંથી ગાયબ થવાનો પ્રયાસ કરે છે ! કરી રહ્યા છે આ મોટો પ્રયત્ન….

આ મંદબુધ્ધિ સાથે સંબંધો તોડી સલમાને રચ્યો મોટો ખેલ
આ મંદબુધ્ધિ સાથે સંબંધો તોડી સલમાને રચ્યો મોટો ખેલ

મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે હાલના સમયમાં સાઉથની ફિલ્મોને હિન્દીમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે હવે લોકોને એ સમજાઈ ગયું છે કે સાઉથની તમામ ફિલ્મો બહેતર છે જ્યારે પહેલા બોલિવુડની ફિલ્મોને જોવામાં આવતી હતી ત્યારે ઘણા દર્શકોને ન હોતી ખબર કે બોલિવૂડની ફિલ્મો રિમેક્સ છે.

પહેલાના સમયમાં સાઉથની ફિલ્મોનો પ્રભાવ બોલીવુડ ફિલ્મો પણ ન હતો એટલે કે લોકો સાઉથના અભિનેતાઓને જાણતા ન હતા પરંતુ પેન ઈન્ડિયા ફિલ્મો રિલેસ થયા પછી દર્શકોને ખબર પડી કે સાઉથની ફિલ્મોમાં પણ દમ છે હવે સાઉથના અભિનેતાઓ હિન્દીમાં પણ આગની જેમ ફોલોવિંગ બનાવી રહ્યા છે.

હાલના સમયમાં બૉલીવુડ બદનામ થઈ રહ્યું છે હાલમાં રિલેસ થનારી તમામ બોલિવુડની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે જેના પાછણનું કારણ સાઉથની ફિલ્મો છે દર્શકોને સાઉથની ફિલ્મો ખૂબ જ પસંદ આવી રહી છે આથી સલમાને ખાનનું મૂડ પણ બદલાયું છે હવે સલમાન ખાન બૉલીવુડ સાથે સાઉથમાં પણ પોતાનું કિસ્મત ચમકાવવા જઈ રહ્યા છે.

આ બધાની જાણકારી અભિનેતા સલમાનને સાઉથની ફિલ્મોને સપોર્ટ કરવથી ખબર પડે છે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે સલમાન ખાન સાઉથની ફિલ્મોને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*