
દેશભરમાં પ્રેમકરણકે મામલે ગણા બધા બનાવો સામે આવે છે જેમાં યુવતીઓ માતા પિતાની ના કહેવા છતાં લગ્ન કરે છે અને તેમને બાદમાં પછતાવો થાય છે આવો જ એક વધુ આ મામલો સામે આવ્યો છે.
કહેવામા આવે છે કે હિના નામની યુવતીએ પરિવાર વિરુધ્ધ જઈને પાટણમાં મોટી શરાબ પીપડા ગેટ નજીક રહેતા સંજય સોલંકી સાથે લગ્ન કર્યા હતા બંને પરિવાર વચ્ચે અણબનાવ હતો અને બંને પરિવારના લોકો આ સંબંધથી રાજી ન હતા.
આના કારણે સાસરિયાં પક્ષના લોકો હિનાને મહેણાં મારતા હતા આ બાદમાં પરિવાર વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું હિનાનો પતિ સંજય કામ ધંધો ન કરતો હતો આના કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી પડતી હતી.
હિનાએ ગાયનેક હોસ્પીટલમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું પરંતુ પત્ની દવાખાનેથી મોડુ થતાં પતિ સંજય તેની સાથે મારપીટ કરતો હતો આના કારણે હિનાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
Leave a Reply