
ગુજરાતના મશહૂર અભિનેતા જીગ્નેશ કવિરાજને તમે બધા જાણતા જ હશો તેઓ ગુજરાતમાં ફિલ્મો આલ્બમ સોંગ અને લાઈવ પ્રોગ્રામ માટે ખૂબ જ જાણીતા કલાકાર છે.
તેમણે જોવા માટે લાખોની સંખ્યામાં લોકો હાજર રહે છે આ સાથે જીગ્નેશ કવિરાજના દરેક સોંગ ગુજરાતમાં હિટ રહે છે આ સાથે યુટ્યુબ પર પણ મિલિયનમા વિવ જોવા મળે છે.
ત્યારે હાલમાં જીગ્નેશ કવિરાજ કાજલ મહેરિયાના ઘરે મહેમાન બનીને ગયા હતા ત્યારે કાજલ મહેરિયાએ પણ તેમનુ સાલ ઓઢાડીને સમ્માન કર્યું હતું ત્યારે જીગ્નેશ કવિરાજે બીજા ગણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતાં જણાવ્યુ કે મુંબઈ એરપોર્ટ પર બૉલીવુડ અભિનેતા આદિત્ય પંચોલી સાથે મુલાકાત કરી હતી ત્યારે હાલ ચર્ચામાં જોવા મળી રહ્યું છે કે શું જીગ્નેશ કવિરાજ પણ બોલિવુડમાં કામ કરશે.
Leave a Reply