
27 ડિસેમ્બર 1988ના રોજ સિદ્ધુ પોતાના મિત્ર રૂપેન્દ્ર સિહના સાથે એક માર્કેટમાં પોહોચ્યા હતા આ જગ્યા તેમના ઘરેથી લગભગ 5 કિલોમીટર જેટલી દૂર છે તે સમયે નવજોત સિંહ સિદ્ધુ એક ક્રિકેટર હતા તેમના કરિયરની શરૂઆતનું 1 વર્ષ થયું હતું આ સમાં દરમિયાન કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુમનામ સિહ સાથે બોલબોલી થઈ ગઈ.
આ વાત ચેક લડાઈ સુધી પોહોચી ગઈ હતી આ સમય દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ ગુમનામ સિહને બુક્કો મારીને પાડી નાખ્યા હતા આના પછી ગુમનામ સિહને હોસ્પિટલ્ન્મ ધકેલવામાં આવ્યા હતા જ્યાં તેમનું અવસાન થઈ ગયું હતું આના પછી ઘણા પેપરમાં પણ આવ્યું કે ગુમનામ સિહનું અવસાન થઈ ગયું.
આના પછી સિદ્ધુ અને તેમના મિત્ર ભૂપેન્દ્ર પર કોર્ટમાં હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે આ કેસ ઘણા લાંબા સમય સુધી લડવામાં આવ્યો વર્ષ 2002માં પંજાબ સરકારે સિદ્ધુના વિરુધ્ધ કોર્ટમાં અપીલ કરી હતી આના પછી સિદ્ધુ રાજનીતીમાં આવી ગયા અને તેમણે વર્ષ 20004માં અમુરૂતસરમાં ચૂંટળી લડી હતી.
તેઓ આ ચૂંટળીમાં જીતી ગયા હતા અને ડિસેમ્બર માહિનામાં કોર્ટ તરફથી ફેસલો આવ્યો કે સિદ્ધુને કોર્ટે 3 વર્ષ સુધી જેલની સજા સાંભળવી હતી અને આ સાથે એક લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply