
હાલના સમયના અંદર વડોદરા શહેરમાથી ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે જેમાં માતા અને દીકરાનું અવસાન થતાં આખા પરિવારમાં શોગનો માહોલ છવાઈ ગયો હતો.
વડોદરાની અંદર દિલ ધ્રુજાવી નાખે તેવી ઘટના હાલમાં સામે આવી છે આ ઘટના અંગે વાત કરવામાં આવે તો માતા અને દીકરાનું અવસાન થતાં ચારેય બાજુ માતામનો માહોલ છવાઈ ગયો હતો.
કહેવામા આવે છે કે વડોદરાની અંદર આવેલી હોસ્પિટલની અંદર ડિલિવરી સમયે માતા અને દીકરાનું અવસાન થયું હતું આ બાદ પરિવાર ધ્વારા દીકરાના મૃતદેહને ગણો જિગર કરીને માતાની બાજુમાં મૂકવામાં આવ્યું હતું.
આ બાદ ડોકટર પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ડોક્ટરની બેદરકારીના કારણે માતા અને બાળકનું અવસાન થયું છે આના કારણે તેમણે પોલીસમાં આની ફરિયાદ નોધાવી છે.
Leave a Reply