
ગુજરાત રાજયમાં આત્મહત્યાના બનાવો સતત વધતાં રહે છે હાલમાં અમદાવાદમાથી આવી જ એક ઘટના સામે આવી રહી છે જેમાં એક 30 વર્ષીય મહિલાએ પોતાના ચાર વર્ષીય પુત્ર સાથે સાબરમતી નદીમાં કૂદી ગઈ હતી.
કહેવામા આવે છે કે મૃતક મહિલાના પતિને જેઠાણી સાથે આડા સંબંધ હતા આના કારણે બંને અલગ થઈ ગયા હતા અને મહિલાના પતિએ કોર્ટમાં બાળકને બે દિવસની કસ્ટડી મેળવી લીધી હતી ત્યારે તેને પતિએ કહ્યું.
કે હું બાળકને કયાં મારા સાથે રાખીશ આ વાતના ડરથી મહિલાએ બાળક આત્મહત્યા કરી લીધી હતી ભાનુમતી વાઘેલા તેના ચાર વર્ષિય દીકરા સાથે સાબરમતી પાસેથી બેગ નીચે મૂકીને નદીમાં કૂદી ગઈ હતી.
આ ઘટનામાં માતા અને પુત્ર બંનેનું નિધન થયું છે આ સાથે આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ગુનો નોધ્યો હતો અને હાલમાં સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
Leave a Reply