
ખજૂર ભાઈની ટીમમાં કામ કરતાં દેવલ મકવાણનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યો છે જેમાં તેમણે રોટલી ખાવાને લઈને એક મોટી વાત કહી દીધી છે.
ગામડામાં જઈને દેવલ મકવાણાએ રોટલા બનાવતા મસીને કહ્યું હતું કે માસી આ રોટલીને સરખી રીતે ઊથલ પાથલ કરજો તોજ રોટલીનો સ્વાદ આવશે નહિતર સ્વાદ નહીં આવે.
આ બાદ દેવલ મકવાણાએ જણાવ્યુ કે હું તાજમાં સિખીને આવ્યો છું આ બાદ તેમણે આગલા જણાવ્યુ કે રોટલી વધારે બળી ના જાય તેની પણ તકેદારી રાખજો.
હાલમાં લોકો દેવલ મકવાણાને ખૂબ જ હેરાન કરીને ખજૂર ભાઈની ટીમમાં મજા લઈ રહ્યા છે આ સમગ્ર ઘટના ગામડાની લે છે જેમાં રાત્રિના સમયે દેવલ મકવાણા ખૂબ જ મજા કરે છે.
Leave a Reply