
હાલના સમયના અંદર ખજુરભાઈની ટીમના અંદર કામ કરતાં મહેશભાઇ નીલમ બને માટે ટીવી લગાવે છે આ વાતમાં મહત્વની બાબત એ છે કે ખજુરભાઈ સાથે તેમના ટીમના અંદર કામ કરતાં લોકો પણ ખૂબ જ મહેનત કરે છે.
હાલના સમયના અંદર જ ખજુરભાઈએ નીલમ બહેન માટે સારું ઘર બનાવી આપ્યું છે આ સાથે નીલમ બનેનને ખજૂરભાઈએ ફોન ગિફ્ટ કર્યો છે આ સાથે આઇપેડ પણ ગિફ્ટ કર્યું છે.
બ્લૂથુત પણ ગિફ્ટ કર્યું છે આ સમયે જ ખજુરભાઈના ટીમના મેમ્બર મહેશભાઈએ પણ ટીવી લગાવી આપી છે હાલમાં આનો વિડીયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જેના કારણે તેમણે હાલમાં નીલમ બનેનની સાથે દર્શકોના દિલો પણ જીતી લીધા છે.
હાલમાં મેશ ભાઈ હાઇટમા નાના છે પરંતુ કામ કરવામાં તેઓ ખૂબ જ આગળ છે આને જોઈને ગણા બધા લોકોને પણ બીજા લોકોની મદદ કરવાની શીખ મળે છે.
Leave a Reply