
હાલમાં ખજૂર ભાઈની ટીમમાં અનેક લોકો કામ કરે છે ત્યારે આની વચ્ચે હવે દેવલ મકવાણાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કહેવામા આવે છે કે દેવલ મકવાણાનું સિલ્વર બુલેટ લેવાનું ડ્રીમ હતું.
હાલમાં તેમનો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મારે સિલ્વર બુલેટ લેવાનું સપનું હતું આ સાંભળીને બધા લોકો હસી પડે છે.
આ બાદ બાજુમાં બેસેલો વ્યક્તિ જણાવે છે કે જ્યારે હું રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે મને દેવલ મકવાણા દેખાતા હતા જ્યારે આગળ જઈને જોયું ત્યારતે ખબર પડી કે સાથે એક્ટિવા પણ છે.
હાલમાં જાણવા મળ્યું છે કે ખજૂર ભાઈ ટીમમાં કામ કરતાં દેવલ મકવાણાનું ડ્રીમ સિલ્વર બુલેટ લેવાનું છે આ સાથે આ સમગ્ર વાત તેમણે ગમલ સાંથલને જણાવી છે હાલમાં આ વિડીયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
Leave a Reply