યશે રિતિક રોશન પર કર્યો આટલો મોટો ઉપકાર ! જાણો યશે કઈ ઉદારતા બતાવી…

રિતિક પર અભિનેતા યશે કર્યો મોટો અહેસાન
રિતિક પર અભિનેતા યશે કર્યો મોટો અહેસાન

મિત્રો થોડા સમય પહેલા રીસ થયેલી અભિનેતા યશની ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો અભિપ્રાય મળી રહ્યો છે આ ફિલ્મના નિર્માતાએ આ ફિલ્મના ત્રીજા ભાગ માટે તૈયાર થવાનું કહ્યું છે આ ફિલ્મના કેટલાક દિવસ પસાર થયા પછી ફિલ્મના નિર્માતાએ શૂટિંગ શરૂ કરવાની પણ તૈયારી શરૂ કરી નાખી છે.

રોકી ભાઈના તમામ દર્શકોનેક ખુશ કરવા માટે હવે આ ફિલ્મના ત્રીજા ભાગને પણ રિલેસ કરવામાં આવશે હવે આ ફિલ્મના ત્રીજા ભાગમાં અભિનેતા રિતિક રોશનને પણ લાવવાની વાત છે KGF 2 ફિલ્મ આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે આ ફિલ્મે હિન્દીમાં 421 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

હાલના સમયા સાઉથની ફિલ્મ બાહુબલી કમાણીમાં સૌથી આગળ છે જેને ઘણા રૂપિયાની કમાણી કરી છે હવે KGF ચેપ્ટર 2ને લઈને ફિલ્મના નિર્માતાએ ખુલાસો કર્યો છે કે હવે જલદીથી KGF 2 ફિલ્મની શૂટિંગને શરૂ કરવામાં આવશે આ ફિલ્મને વર્ષ 2024માં રિલેસ કરવામાં આવશે.

તેમના જણાવ્યા અનુસાર આ ફિલ્મને એક ફ્રેંચાઈજના આધારે રિલેસ કરવામાં આવશે આ ફિલ્મમાં ઘણા મોટા સુપરસ્ટારને શામિલ કરવામાં આવશે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*