
હાલમાં સમયના અંદર ભારતના જાણીતા યોગ ગુરુ બાબા રામદેવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં તેમણે લઈને કહેવામા આવે છે કે તેમણે રાજસ્થાન વિરુધ્ધ FIR દર્જ કરાવી છે.
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારે સંતોની બેઠકમાં કથિત રીતે દુશ્મનીને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ યોગ ગુરુ રામદેવ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક રહેવાસી પથાઈ ખાનની ફરિયાદના આધારે ચૌહાતાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
ચૌહાતાન પોલીસ સ્ટેશનના એસએચઓ ભૂતરામના જણાવ્યા અનુસાર આઈપીસીની કલમ 153A, 295A અને 298 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Leave a Reply