
દોસ્તો બૉલીવુડની બહેતરીન ડાન્સર નોરા ફતેહીને તો તમે જાણતાજ હશો પણ શું તમે તેની કમાણી વિષે જાણો છો તો તમને જણાવી દઈએ કે નોરા ફતેહી જેણે 2017 માં હાર્ડી સેન્ડુના ગીત નાહ સાથે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો તે આજે બોલિવૂડના સૌથી લોકપ્રિય ચહેરાઓમાંનો એક છે.
નોરાની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વિશાળ ફેન ફોલોઇંગ છે અને તેના ચાહકો સતત વરસતા રહે છે લોકો ઘણીવાર તેમના અંગત જીવન વિશે જાણવા માટે ઉત્સુક હોય છે આજે અમે તમને નોરા ફતેહીની નેટવર્થ અને આવક વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
અભિનેત્રીને ભારતમાં કોઈ ઓળખતું ન હતું તે કેનેડાથી માત્ર રૂ.5,000 ભારતમાં આવી હતી હાલ નોરાનું મુંબઈમાં આલીશાન ઘર છે જેની કિંમત આશરે રૂ. 10 કરોડ છે સાથે જ તેની વેનિટી વેન પણ ઘણી ખાસ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લક્ઝરી વેનિટી વેનની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે આ બધા સહિત નોરા આજના સમયમાં લગભગ 30 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.
Leave a Reply