
સોશિયલ મીડિયાના અંદર રોજબરોજ નવા નવા વિડીયો સામે આવતા રહે છે તેમાથી અમુક વિડીયો દિલને સ્પર્શી જાય છે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થયો છે.
આજે આપના દેશમાં કરોડોની સંખ્યામાં ગરીબ લોકો છે આવા ગણા લોકો પાસે રહેવા માટે ઘર પણ નથી આવા બાળકો નાનપણથી મજૂક કરી પોતાની ભૂખ મિટાવે છે હાલમાં આવા જ એક બાળકનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં એક બાળકના પીઠ પર બાસ્કેટ બાંધેલું છે અને તેમાં રમકડાં છે જેમાં બાળક પોતે વરસદમાં પલડીને રમકડાં વેચે છે આ બાદ પાછણથી આવીને વ્યક્તિ આ બાળક સાથે વાતચીત કરે છે.
આ બાદ વ્યક્તિ બાસ્કેટમાં રહેલા રમકડાં પોતાની સ્કૂટીના અંદર નાખવે છે અને આના બાદ થોડા ક રમકડાં વધે છે જે બાદ તે સ્કૂટીમાં રહેલા રમકડાની કિમત બાળક 100 રૂપિયા બતાવે છે પરંતુ સ્કૂટીવાળો વ્યક્તિ બાળકને 100ને બદલે 200 રૂપિયા આપી તેનું દિલ ખુશ કરે છે.
Leave a Reply