
દોસ્તો હાલમાં એક ખુશખબરી સામે આવી છે કે ભારતદેશની સર્વશ્રેષ્ઠ ન્યૂજ ચેનલ આજતકે ઇતિહાસ રચ્યો છે વાસ્તવમાં આજતક 50 મિલિયન સબસ્ક્રાઇબરનો આંકડો પાર કરનાર વિશ્વની પ્રથમ ન્યૂઝ ચેનલ બની છે.
આ માટે યુટ્યુબ ના CEO એ આજતક ને અભિનંદન પાઠવ્યા છે તમને જણાવી દઈએ કે આજતકે એ વર્ષ 2009 માં તેની યુટ્યુબ ચેનલ શરૂ કરીને તેની ડિજિટલ સફરની શરૂઆત કરી હતી.
10 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ માટે 2017 માં પ્રથમ વખત YouTube પર લાઇવ સ્ટ્રીમિંગ સમાચાર શરૂ કર્યા હતા હવે ત્રણ વર્ષ પછી આજતક યુટ્યુબ પર 50 મિલિયન સબ્સ્ક્રાઇબર સુધી પહોંચનારી પ્રથમ ન્યૂઝ ચેનલ બની છે.
યુટ્યુબના CEO એ ટ્વિટમાં લખ્યું કે 5 કરોડ સબ્સ્ક્રાઇબ એક અવિશ્વશનિય મુકામ છે તમને અને તમારી ન્યૂજ ચેનલને બધાઈ એવું ટ્વિટ કર્યું દર્શકોનો પ્યાર મળ્યો હોવાથી આ મુકામ હાસિલ થયું છે.
Leave a Reply